તારું આવવાનું થયું ને ફૂલો મહેકી ગયા
સ્મિત ને જોય પાંદડા પણ લીલા થય ગયા
સૌંદર્ય થોડું કાંઈ કોઈ નું છુપાઈ છે
આંખો માં તારી ખ઼ુદા પણ ખોવાય ગયા!!!"

-RAJ KHARA

Gujarati Poem by Tr. RAJ KHARA : 111794205

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now