Gujarati Quote in Poem by Rajeshree Lakod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું કેમ કરી ને મનાવુ એને,
એ મારી જિંદગી નો નાથ રિસાણો,
એ મારા દિલડા ની ધડકન રિસાણી,
એ મારા ખુશીઓ નો દિવડો રિસાણો,
એ મારો કુમકુમ સાથીયો રિસાણો,
એ ગૌરી અધુરી જેના વગર
એવો મારો શંકર રિસાણો.
હું કેમ કરી ને મનાવુ એને?

Gujarati Poem by Rajeshree Lakod : 111794085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now