નથી આસાન તોયે માણવાની છે
...જિંદગી...

અઘરી છતાં મજાની છે
...જિંદગી...
બધું તો ધાર્યું થતુ નથી આપણુ...
પણ જે થાય છે...
એમાં જ ખુશી શોધવાની છે
..જિંદગી..

-Deepak Vyas

Gujarati Motivational by Deepak Vyas : 111794078

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now