તું...બસ નામમાં મારો અધિકાર બની જાઈ છે. તારી દરેક વાતોમાં રહેલો એ પ્રેમ....બસ તું. તારાં ચહેરાને હરહંમેશ યાદ કર્યા કરૂં. જીવનમાં પ્રેમનું મહત્વ સમજાવનાર ફક્ત તું. તને પામવાની કદી મેં જીદ નથી કરી. તને ચાહવાનું કદી હું બંધ નહીં કરીશ.

Gujarati Romance by bina joshi : 111794056

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now