ખૂબીઓ જોઈ ને તો
બધાજ પ્રેમ જતાવશે,
પણ
જીવન માં જગ્યા તો એનેજ અપાય
જે તમારી કમિયો ને જાણી ને પણ
સાથ ના છોડે!

-Hiral Shah

Gujarati Whatsapp-Status by Hiral Shah : 111794032
Keyur Parmar Broadway 5 year ago

ખુબ ખુબ સરસ રચના....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now