કૃષ્ણ નો પ્રેમ "રાધા",
કૃષ્ણ ના મન માં "રાધા".
કૃષ્ણ ના શ્વાસ માં "રાધા".
કૃષ્ણ ના કણ કણમાં "રાધા".
કૃષ્ણ ના હાથ ની લકીર માં "રાધા".
કૃષ્ણ ના જીવન ના હર એક ક્ષણ માં "રાધા".
સાચા પ્રેમ નું સબૂત સ્વયમ્ "કૃષ્ણ" અને "રાધા".

Gujarati Thought by Mansi : 111793786

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now