આ લાગણી નો પણ એવો સાર છે
જ્યાં થાય ત્યાં બેસુમાર ધાર છે
આમ તો સ્મિત તો તેનું ઘાતક હતુજ
હવે તો ચહેરો પણ મલકાય છે!!"

-RAJ KHARA

Gujarati Poem by Tr. RAJ KHARA : 111793778

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now