આખો દિવસ ગુપચુપ ને પછી થાય મનમેળ
જીવનમાં ચાલ્યા કરે,કરો સ્વભાવનું મેનેજમેન્ટ
ઉંચા અવાજે બોલે તો બનીએ આપણે નમ્ર
સરળ જીવવા માટે, કરો સ્વભાવનું મેનેજમેન્ટ
કરે લાલ આંખો તો સામો જવાબ આપવો
જેવા સાથે તેવા બનીને, કરો સ્વભાવનું મેનેજમેન્ટ...
- કૌશિક દવે
-Kaushik Dave