પ્રેમ ની એટલી વાતો લખું છું
પણ પ્રેમ ને પામ્યો નહીં..!
તુજ કેને જીંદગી,
પ્રેમ કરતા ના આવડ્યું ..?
કે પામતા ના આવડ્યું...?

-Jayesh vaghela

Gujarati Shayri by Jayesh vaghela : 111793687

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now