વિશ્વ કવિતા દિવસની શુભ સવાર...
જીવન... (કટાવ છંદ)
કાપો તો કવિતા નીકળે છે...
શોધો તો સરિતા નીકળે છે..
શબ્દો નો ચાહક પણ છું હું..
વાવો તો વનિતા નીકળે છે...
સુર સાથે ક્યારેક મથી લઉં છું..
સરગમ ની પ્રણિતા નીકળે છે...
કામ મને મારું ગમતું છે...
આપો તો અમિતા નીકળે છે...
છે જગતની જંજાળો ઓછી..?
ભોર ભયે અનીતા નિકળે છે...
#(જગત)