Gujarati Quote in Poem by Daxa Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિતા એ કોઈ ઉચ્ચારેલો અભિપ્રાય નથી...
એ તો સ્મિત કરતા મુખમાંથી ઉદભવેલું ગીત...
અને ઘાયલ હૃદયમાંથી ટપકતું રક્ત...એટલે....કવિતા
....ઝંખના....

આપ સૌ કવિતાપ્રેમી ઓને કવિતા દિવસની ખૂબ શુભેચ્છા પાઠવું છું.

Gujarati Poem by Daxa Parmar : 111793482
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now