એ કૂવા... એ પાવઠા...
એ કોસ કેરો કિચૂડાટ...
ગાતા 'તા રામ બેસી ભરેલે...
બધું ક્યાં ખોવાઈ ગયું કાલિદાસ...?

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111793454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now