કમાલ હોય છે નઈ! એ પહેલી મુલાકાત માં,
જયારે દરેક પળ કાફી હોઈ છે જિંદગી ભર યાદ રાખવામાં..
કોઈ વ્યક્તિ સાથે ની એ મુલાકાત ખૂબ યાદગાર હોય છે,
એક અનોખો એહસાસ, ને એક અનોખું બંધન..
જો કોઈ પૂછે ખુશી શું છે??
તો હું કહી શકુ... બસ આવી આવનારી પળો દિલ થી જીવી હોય,
ને અનુભવ કરી હોય એ જ ખુશી છે......