ગમતી વ્યક્તિ સાથે હોય ત્યારે
લાખોની ભીડ માં પણ શાંતિ અનુભવાતી હોય છે
ગમતી વ્યક્તિ સાથે ના હોય ત્યારે
એકાંત માં પણ ઘોંઘાટ સંભળાતો હોય છે .

Gujarati Quotes by siddharaj : 111793448

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now