તખ્તો તૈયાર છે, દોરડું લટકી રહ્યું છે લાગણીનું,
બસ હવે ચઢાવી દ્યો મને આ સંબંધના માંચડે.

મનોજ સંતોકી માનસ

-Manoj Santoki Manas

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111793146

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now