પપ્પા એટલે એ કે જે આંગળી પકડી ને નહીં
પણ આંગળી છોડી દઈ ને,
એકલા સ્થિર, વિશ્વાસ સાથે ચાલતા શીખવાડે,
પપ્પા એટલે એક એવી પ્રેક્ટિકલ પુસ્તક કે
જ્યાં દરેક સમસ્યા નો તોડ મળે,
પપ્પા એટલે એક દિવો, જે અંધકાર રૂપી તકલીફ માં
એકલાજ બળે, પરિવાર ને પ્રકાશ આપવા માટે,
પપ્પા થીજ મારી ઓળખાણ,
પપ્પા એટલે મારું સર્વસ્વ
લવ યુ મારા પપ્પા 😘
-Hiral Shah