Gujarati Quote in Funny by M. Soni

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોલેજના પ્રથમ દિવસે પ્રોફેસરે પોતાનો રૂઆબ છાંટવા ક્લાસમાં આવતાવેંત વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો :
એક રેલવે સ્ટેશન છે એનું પ્લેટફોર્મ ૨ કિ. મી. લાંબુ છે, ૬૦ કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે,
એવામાં એક ટ્રેન પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ જઈ રહી છે. તો હવે ગણતરી કરીને બતાવો કે મારી ઉંમર કેટલી હશે?
બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા, કોઈને જવાબ ખબર નથી, બાઘાની જેમ બધા એક બીજાનાં ડાચાં જોઇ રહ્યા છે ત્યાં પાછળ છેલ્લી બેંચ પરથી પપ્પુ ઉભો થયો.
પપ્પુએ જવાબ આપ્યો સર ૪૨ વરસ.. !!
પ્રોફેસર ખુશ થઈ ગયા...
પ્પપુને આગળ બોલાવીને શાબાશી આપી,
પ્રોફેસરે વખાણ કરીને પપ્પુને પુછ્યું કે આ બધાને બતાવ કે તને મારા પ્રશ્નનો સાચો જવાબ કેવી રીતે મળ્યો ?
પપ્પુ બોલ્યો : સર એમા એવું છે ને કે અમારા પડોશમાં એક અર્ધો પાગલ રહે છે અને એની ઉમર ૨૧ વરસ છે
😀😀😂😂😂😂😀😀

Gujarati Funny by M. Soni : 111792978
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now