ખંજન પડતા ગાલ પર ગુલાલ કોણે લગાવ્યું છે?

તારી કજરારી આંખોનું કાળું કાજળ કોણ લાવ્યું છે!

રંગોત્સવ આવ્યો છે ને ફૂલડાં કોણ લાવ્યું છે!

રંગો સાથે હાસ્ય કવિતાનું મોજું કોણ લાવ્યું છે?
-Krushik Dave
#HappyHoli

Gujarati Poem by Kaushik Dave : 111792943
Kaushik Dave 5 year ago

ખૂબ ખૂબ આભાર બહેન 🙏 હેપી ધૂળેટી 🙏🙏 જય જિનેન્દ્ર 🙏

Shefali 5 year ago

Wahh . Happy ધુળેટી ભાઈ 💐

Kaushik Dave 5 year ago

ખૂબ ખૂબ આભાર 🙏 હોળી પર્વની શુભકામનાઓ 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now