જરા પણ વાંક ગુલાલ નો નહતો,
સાવ કોરો કટ એમનો ગાલ હતો,
મન ને રોકવા મથ્યુ પણ રોકી ના શકાયું,
ફાગણ ની આબરૂ નો સવાલ હતો.

Gujarati Tribute by Hjj : 111792791
man patel 5 year ago

Good morning.,. Happy Holi... Happy Dhuleti

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now