આ કેસૂડાને કહો
એવો ન છલકે,
ફૂલને કહો એટલાય
શું મહેકે?
પિયુની યાદ આંસુ
બની આંખને
ભીંજવે...

'ઊર્મિ'

Gujarati Poem by Manjula Gajkandh : 111792706

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now