લશ્કરી વૉર, સાયબર વૉર, ગ્લોબલ વૉર, સ્પેશ વૉર, સસ્ત્ર વૉર, જેનેટિક લેબ-જૈવિક વૉર, મતલબ વિશ્વ પણ અમર નથી...એકતા કપૂરની કસોટીથી લઈને કહાની ઘર ઘર કી... એમાંય છાશ, દહીં અને મલાઈની લડાઈ...મતલબ ક્યાંય પણ શાંતિ નથી..

✒️

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111792279

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now