તારો હસતો ચહેરો જોયાં કરું છું,
બંધ આંખે તને યાદ કર્યા કરું છું.

આતે કેવો લઅનમોલ પ્રેમ છે તારો,
આમ દિવસ રાત તને ચાહ્યા કરુ છુ.

Gujarati Poem by bina joshi : 111792198

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now