ધુમ્મસ બની ગગન છવાયું
હિંમત બની ધરતી પર છવાયું
આભ ધરતી નું મિલનસર્જાયુ
જે સ્વર્ગ બની કાશ્મિર પર છવાયું
_ Riddhi lakhlani

-Riddhi Lakhlani

Gujarati Poem by Riddhi Lakhlani : 111792187

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now