આંખોમાં જુઓ તો ઘુંઘવાતો દરિયો...
હોઠો પર તો હોય છે હાસ્યનો પહેરો...
મન માં અસમંજસ ને હૃદયમાં સમજ...
એકંદરે માણસ ની આવી જ હોય છે ઓળખ...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111792140

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now