સાંભળ વેલી...
નથી થાવું કૂવા કેરો દેડકો રે,
થાવું દરિયા કેરી માછલી રે,
ભલે આવે રહસ્યમય વંટોળ રે,
માણહ ખંતીલા થાવું છે રે,
રોજ સરખાં દી થાય તો નવું શું એમાં રે,
મારે તો તોફાન હારે તરવું રે,
સખી મારે તો દરિયા કેરી માછલી થાવું રે...


- 'વિચારો ને વાચા'

Gujarati Poem by Divya : 111792032

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now