ઉગતા સુરજના કિરણોની સવાર છે તું,
મારા ચહેરાની ખુશીઓનો ખજાનો છે તું.

મારાં સપનાનો રાજકુમાર હકીકત છે તું,
દિલમાં ખ્યાલ આવે દિનરાત એ પ્રેમ તુ.

Gujarati Poem by bina joshi : 111792028

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now