ભાગ્ય પર ભરોસો રાખીને બેસી રહેનારને ભાગ્ય સાથ આપતું નથી , પણ હિંમત રાખીને કામ કરનારને જ ભાગ્ય સાથ આપે છે. ફક્ત કાર્યની ઈચ્છા કરવાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. પુરુષાર્થ કરવાથી જ દરેક કાર્ય સિદ્ધ થાય છે.
🙏શુભ પ્રભાત🙏

Gujarati Whatsapp-Status by Parag Gandhi : 111791840

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now