*શબ્દો*

કહેવાય તો જાય છે શબ્દો,
શું સહેવાય જાય છે શબ્દો?

વાત માન ના માન તારી મરજી,
અસર તો જરૂર કરે જ છે શબ્દો.

તું મૌન સેવે કે હવે માંગી લે માંફી,
બાણ સમા ઘા કરી ગયા છે શબ્દો.

જા ભૂલી જઉ, માફ પણ કરી દઉં,
તોપણ ફરી 'યાદ' અપાવે છે શબ્દો.

શું કરું શું ના કરું અઢળક છે સવાલો,
સવારથી સાંજ મનમાં આવે છે શબ્દો.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
ઉંટવા.

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111791632

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now