*અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે,,,*
*દોસ્ત,,,*
*ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે...*

*તોડી નાખે છે રગેરગ ને ચીરી નાખે ત્વચા,,,*
*લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે...*

🍁

*શુભ. સંધ્યા.*

Gujarati Good Evening by Dipika : 111791328

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now