#🇮🇳 વંદે માતરમ્ ❤️ શુભ બપોર 🤝
તમે મજામાં તો અમે પણ મજામાં.
પર્ણ બધાજ ખરે છે પણ સજામાં.
પર્ણ કે ફળનો સાથ અમુક સમયનો,
છતાં એ બધાજ વૃક્ષ પણ મજામાં.
**** **** ****
તમે મજામાં તો અમે પણ મજામાં.
મળે સાથ તમારો અમે પણ મજામાં.
ખુશી ગમને વહેંચતા શિખીલો તમે,
પછી દિલથી તમે કહેશો છું મજામાં.
અનિલ ભટ્ટ - ૦૯/૦૩/૨૦૨૨