બસ કઈક નવું યાદ રહે એના માટે જગ્યા કરી ,જૂના સ્મરણો ની આ સાલ હોળી કરવી છે. ...તારી પાસે બેસી આ પડ હળવી કરવી છે.
ખુશ છું એમ કહિશ તો એના માટે કારણો શોધવા પડશે એના કરતા જે છે એ કહી મારી આંખ તારી આંખ સાથે મળતી કરવી છે.....
જે કહીશ એ સાચું હસે, એમ ન માનતા ,કદાચ, હોય સકે વાત મે કડવી કરી હોય,મારી પાસે પ્રશ્ન નથી પૂછવા માટે, અમુક ને વાત કરવી હોય છે, અમુક ને કરવી પડતી હોય છે.....#હર્ષી
-Harshika Suthar Harshi True Living