🌷ફુલ કેટલું પણ સુંદર હોય પણ વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,માણસ કેટલો પણ મોટો હોય કદર એના ગુણો થી થાય છે..।
*જાણવા કરતા સમજવું એ ઘણું મહત્વનું છે .તમને જાણતા તો અનેક લોકો હશે પણ જે ખરેખર તમને સમજતા હશે એજ તમારા પોતાના હશે.*
*❤️🌷🌹🦚🧡🇮🇳💚🦚🌹🌷❤️*
-Deepak Vyas