એના શબ્દો માં આજ શું ભ્રમ હતો યા હતો પ્રેમ,
લાગણી ઓ ને વાચા આપી યા રહ્યો મારી વહેમ.
કહેવાનું મન ઘણું થયું એને પણ કહેવાયું નહીં
નામ વિચારતા જ રહી જવાયું હેમ નું હેમ...

Gujarati Thought by Ridj : 111790436

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now