નામ તારું ટેરવે સંભળાય છે,
ને હથેળી સ્પર્શ થી છલકાય છે.

જે નથી વાંચી શકાતું શબ્દ માં,
એ જ તારી આંખ માં વંચાય છે.

Gujarati Blog by अब ला इलाज हो गए है देव बाबू : 111790289

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now