* ગઝલ * તમે યાદ રહી જવાના.
તમે યાદ રહી જવાનાં
નજર માં વશી જવાનાં ....
દિલમાં છે તસ્વીર તમારી
આસું બની જવાનાં
તમે યાદ રહી .. … .......
લહેરોસે બઢકર
તુફાઓસે લડકર ,
બીના રૂકે યુ જવાનાં . … ( 2 )
તમે રણ માંથી
સમુદ્ર થઇ જવાનાં
તમે યાદ રહી ......
રડતા રહીશું, હસતા રહીશું ,
તમે તો ચાલ્યા જવાનાં . … ( 2 )
તમે દુઃખમાંથી સુખ થઇ જવાનાં,
તમે યાદ રહી ..........
મળતા રહીશું જુદા રહીશું ,
પણ સાથે રહી જવાના …… ( 2 )
તમે રાતમાંથી સવાર થઇ જવાનાં
તમે યાદ રહી ... ....
લી , ઘનશ્યામ બગડા , .....