કેટલાક કહે છે કે ધાર્મિક પુસ્તકોનું વાંચન,કે કથા વાર્તા સાંભળવી જેથી મોક્ષની પ્રાપ્તિ થાય.
પણ ખરેખર આપણે એ વખતે હાજર હોઈએ છીએ?
હાજર એટલે મન સ્થિર. તટસ્થ, જીવનમાં ઉતારવા માટે માનસિક તૈયારી.
જીવનમાં સત્કર્મ કરવા માટે કટિબદ્ધ છીએ?

-Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111790148

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now