Gujarati Quote in Book-Review by Saurabh Sangani

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બે શબ્દ સાંભળવા મીઠા તારા દિવસ નો થાક ઉતરી જાય છે,
સમય નથી તારી પાસે જાણું છું,
'તુજ છો મારી જિંદગી'
બસ એક શબ્દ સાંભળવા માંગુ છું તારી પાસે.
નથી સમજાતું તને કયો વિચાર હેરાન કરે છે,
ચાહજે મને જિંદગી ભર હેરાન ને હેરાન કરી લેશું.
દર્દ તો ઘણા છે અંતર ના બસ,
તારા શબ્દો રૂપી મલમ માંગુ છું.
પ્રેમ-ગુસ્સો સિકાની બે બાજુ,
ઉછાળીને પ્રેમ નેજ જીતી જાશું.

Gujarati Book-Review by Saurabh Sangani : 111790112
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now