કિસ્મત ને હુ તારી, સારી જોવા માંગુ છું
એવું નથી કે તને હુ, મારી જોવા માંગુ છું
હોય તુ મારી કે ભલે હોઈ બીજા ની,
હુ બસ તને ખાલી ખુશ જોવા માંગુ છું....
~Amp...

Gujarati Quotes by Artik Prajapati : 111790029

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now