♥️સ્મિત જો ઘાયલ કરે; નોંધાય નહિ,
પ્રેમ સામે પંચનામુ થાય નહિ.♥️🌺

♥️શેલ્ફ લાઇફ સ્પર્શની લંબાવવા,
ટેરવાં કઈ ફ્રીઝમાં સચવાય નહિ.♥️🌺

♥️હોય એક્સિડન્ટ પોલીસી છતાં,
બે નઝર ટકરાય; ક્લેઇમ થાય નહિ.♥️🌺

Gujarati Good Morning by Dipika : 111790020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now