Gujarati Quote in Whatsapp-Status by સ્પર્શ...

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાહમાં હતી એ ઉજાસનાં, હું પહોંચ્યો અંધારું બની,
દૂરથી નિહાળી અપલક, એનાથી અજાણ્યો બની.

ખુશ હતી, ખુશખુશાલ હતી ગમતીલા એના પળમાં,
મારો ઓછાયો ખેંચી હું પાછો વળ્યો ફરી ડાહ્યો બની.

ટપક્યું હતું બિંદુ, પણ એમાં એની તો ભૂલ નહોતી ને!
આટલી જ તો છે મારી, વિચારે પહોંચ્યો પત્થર બની.



-Feelings Academy

Gujarati Whatsapp-Status by સ્પર્શ... : 111790017
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now