મને વ્યસ્ત થવું નથી ગમતું,
મને સતત તું યાદ આવે છે,
હું અસ્ત થાઉં તો કેવું રહે!
ના રહે યાદો, ના કોઈ ફરિયાદો,
ના છૂટા પડ્યાની પળ આવે છે.

-Feelings Academy

Gujarati Whatsapp-Status by સ્પર્શ... : 111789821

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now