મૌન તારું મને વેધક જેમ વાગે છે ,
હકીકત પણ હવે સપનું જ લાગે છે .
દેવી બની છે મોહબ્બતની તે આજે ,
ન જાણે એ કેટલી કુરબાની માંગે છે .
મનોજ

-Manoj Santoki Manas

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111789454
Rekha Detroja 5 year ago

Khub j saras👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now