જીવનમાં જ્યારે તમે બધી જગ્યાએ હારી જાવ સાહેબ,
ત્યારે એક વાત યાદ રાખવી હિંમત ક્યાંય ભાડે મળતી નથી અને કોશિશના ક્યાંય કારખાના નથી હોતા,બને પોતે જ કરવી પડે છે.

🌹🌷💐🦚❤️🚩⚔️🕉️🤝🇮🇳🤝🕉️⚔️🚩❤️🦚💐🌷🌹

-Deepak Vyas

Gujarati Motivational by Deepak Vyas : 111789292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now