દરેક વ્યક્તિને જીવનમાં પ્રેમ, માન, પ્રમાણિકતા, પ્રોત્સાહન અને સન્માન રૂપી પંચતત્ત્વો જોઈએ છે.. માનવી તરીકે અન્યને આટલું આપતા રહી માનવજન્મ સાર્થક કરીએ.
પારુલ દેસાઈ
2/3/22


-Paru Desai

Gujarati Quotes by Paru Desai : 111789249

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now