*પત્ની :* તમેં ક્યારેય રસિયા કે યુક્રેન ગયા છો :
*પતિ :* ના...
પત્ની :શુ આપણે ત્યાં રહેવા જવાનું છે!
*પતિ :* ના...
*પત્ની :* તમારા ઓળખીતા મામાં -માસી ના સગા કોઈ ત્યાં રહે છે!
*પતિ :* ના...
*પત્ની :* તો *TV* નું રિમોટ મને આપી દયો!
ચાર દી થી ઉપાડો દીધો છે!
🤣🤣🤣