*અંગ્રેજી V/S શુધ્ધ કાઠિયાવાડી*
અંગ્રેજી : don't act too smart.!
કાઠિયાવાડી : વાયડીનો થા મા.!!
અંગ્રેજી : He is so Excited.!
કાઠિયાવાડી : આ તો બહુ ભડભડિયો.!!
અંગ્રેજી :He is very intelligent and smart.
કાઠિયાવાડી : એક નંબરનો વાયડો અને દોઢ ડાહ્યો.!!
અંગ્રેજી : His wife is very talented.
કાઠિયાવાડી: પેલાની બૈરી બધાને વેચી ખાય એવી છે..!
અંગ્રેજી : Pardon me, say it again.
કાઠિયાવાડી : હેં..??
અંગ્રેજી :- How can I trust you?
કાઠિયાવાડી:- ખા તારી માના હમ.!
અંગ્રેજી : drive carefully
કાઠિયાવાડી: ઠોકાવાનો જ સે સાલ્લો.!
અંગ્રેજી : please take one bite..
કાઠિયાવાડી: લે ખાને ટોપા.!
અંગ્રેજી : Get well soon.
કાઠિયાવાડી :ના રે ના..તું ઇ જ લાગનો સો.
અંગ્રેજી : Terrific.!
કાઠિયાવાડી : સલવાણા...
અંગ્રેજી: mind ur business.
કાઠિયાવાડી : મગજનો આઠડો કર માં....
અંગ્રેજી : OMG!
કાઠિયાવાડી : એની માને !!
અંગ્રેજી : Leave me alone.
કાઠિયાવાડી : આધો મરને...
અંગ્રેજી : Please don't disturb me
કાઠિયાવાડી : પત્તર ખાંડ માં..
અંગ્રેજી :waiter..
કાઠિયાવાડી : એય છોટૂ...
અંગ્રેજી : Prove yourself
કાઠિયાવાડી : ખા તારી માના હમ..!!