પ્રેમ ના પાલવ માં,
યાદ ના આભલા માં,
આજ ફરી એક સાંજ,
ઢળી તારા ઇંતઝાર માં,
હજી કેટલી પરીક્ષા કરીશ,
લાગણી ના આ વિષય માં...

-SMChauhan

Gujarati Good Night by SMChauhan : 111787284

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now