સહિયર બની આવી તું મારે દ્વાર...
ક્યાં ખબર હતી કે આટલું હસાવી ને તું જઈશ...
કરી દીધી હલવીફુલ તે જાણે નથી કશે ઉદાસીનતા....
ભરી દીધું આયખું મારુ ખુશીઓ ની વણજાર થી...
આવે છે આપોઆપ સ્મિત મારા ચહેરે...
જાણે તું છે મારી આસપાસ ક્યાંક...

-Shree...Ripal Vyas

Gujarati Poem by Shree...Ripal Vyas : 111787270

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now