સુખી ની ખબર ચિંતા સહુ કરે છે અહીં ,ને જે તકલીફમાં છે એના તો નંબર પણ ઉડી જાય છે.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111786509
MaNoJ sAnToKi MaNaS 5 year ago

હવે એ લાગણી પણ ક્યાં છે😊

Rekha Detroja 5 year ago

કોમેન્ટ માટે આભાર 😊😊

Rekha Detroja 5 year ago

સાચી લાગણી રાખનાર ને હંમેશા હૃદયના લોકરમાં સેવ રાખજો. નસીબદાર ને જ સાચી લાગણી મળે છે.😊😊

MaNoJ sAnToKi MaNaS 5 year ago

અમે તો સેવ જ રાખી છીએ હો😀

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now