સિમ જી મઝા
સિમ જી મઝા જ કીક ઑર આય.
નિચે ધરા ને મથે દેસજે વેઠા તારા.
નાય મેં વીરી ને કોલે તે ભતાર ભેરી.
સવારમે કુછે તેતર, સાંજી કુછે શિયાર.
હોલા ડીયે હુંકાર ને રોઝડા ડીયે લટાર.
પંખીડે જે ગીત મેં મીઠાશ, ને ખોલો આકાશ.
તેમે ઝાડીએ વેચે વે સવારજો વે ઉજાસ.
દેસી બાવરજો ડનણ, ને મેઠો લગે શિરાણ.
રાતજો ખોલો વે પટ, ને તેમેં સી કઢે સટ.
બાજુમે મચ જો તપ, ને તેમેં હણે વરી લત.
નર ચે તોય સીમ જી મઝા વે ડી રાત મસ્ત.
નારાણજી જાડેજા
નર